ગીતશાસ્ત્ર 94:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 યહોવા માણસોના વિચાર જાણે છે, કે તેઓ વ્યર્થ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પ્રભુ મનુષ્યોના વિચારો જાણે છે; તેમના વિચારો તો હવાની ફૂંક જેવા વ્યર્થ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 યહોવા સારી રીતે જાણે છે કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે! Faic an caibideil |