ગીતશાસ્ત્ર 91:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે તે પારધીના પાશથી અને નાશકારક મરકીથી તને બચાવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 એકલા તે જ તને શિકારીના ફાંદાથી અને જીવલેણ મરકીથી બચાવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 કારણકે તે તને સર્વ ફાંદાઓથી અને જીવલેણ રોગ મરકીથી બચાવશે. Faic an caibideil |