ગીતશાસ્ત્ર 90:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તમારા સેવકોને તમારાં કૃત્યો, અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 અમને, તમારા આ ભક્તોને તમારા ઉદ્ધારનાં અદ્ભુત કાર્યો દેખાડો, અને અમારાં સંતાનોને તમારો પ્રતાપ બતાવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તમારા સેવકોને તમારાં કૃત્યો અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો; અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો. Faic an caibideil |