ગીતશાસ્ત્ર 90:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જે દિવસોમાં તમે અમને દુ:ખી કર્યા છે, અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 જેટલા દિવસો તમે અમને પીડા આપી અને જેટલાં વર્ષો અમે દુ:ખી થયા, એટલો સમય અમને આનંદ પમાડો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો; અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો. Faic an caibideil |