ગીતશાસ્ત્ર 9:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 હે યહોવા, તેમને ભયભીત કરો. અમો માત્ર માણસ છીએ એવું વિદેશીઓ જાણે. (સેલાહ) Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 હે પ્રભુ, તમે તેમને ભયભીત કરો; જેથી તેઓ જાણે કે તેઓ તો ક્ષણભંગૂર છે (સેલાહ) Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હે યહોવાહ, તેઓને ભયભીત કરો; જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે. સેલાહ. Faic an caibideilપવિત્ર બાઈબલ20 હે યહોવા, તેઓને ભયભીત કરો, જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે. Faic an caibideil |