ગીતશાસ્ત્ર 89:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તેના પર મારો હાથ હંમેશાં રહેશે; મારો બાહુ તેને સામર્થ્ય આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 મારો હાથ તેના પર સદા રહેશે અને મારો ભુજ તેને સામર્થ્ય આપશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 મારો હાથ તેને ટકાવી રાખશે; મારો બાહુ તેને સામર્થ્ય આપશે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 મારો હાથ તેને ટકાવી રાખશે; અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે. Faic an caibideil |