ગીતશાસ્ત્ર 89:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અમારી ઢાલ તો યહોવા છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પ્રભુ તો અમારે માટે સંરક્ષક ઢાલ સમાન છે. ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અમારા રાજા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 હા, યહોવા અમારી ઢાલ છે, અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે. Faic an caibideil |