ગીતશાસ્ત્ર 89:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 આકાશો તમારાં છે, પૃથ્વી પણ તમારી છે; જગત તથા તેના સર્વસ્વને તમે સ્થાપન કર્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે; સૃષ્ટિ અને તેમાંનાં સર્વસ્વને તમે સ્થાપન કર્યાં છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે. તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ; તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે. Faic an caibideil |