ગીતશાસ્ત્ર 84:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ, તમારા અભિષિક્તના મુખને નિહાળો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 હે ઈશ્વર, અમારી સંરક્ષક ઢાલને જુઓ; તમારા અભિષિક્ત રાજાના મુખને નિહાળો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ; તમારા અભિષિક્ત માટે કાળજી રાખો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 હે દેવ, અમારી ઢાલને જુઓ; તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો. Faic an caibideil |