ગીતશાસ્ત્ર 84:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તમારા મંદિરમાં રહેનારાને ધન્ય છે; તેઓ નિરંતર તમારું સ્તવન કરતા રહેશે. (સેલાહ) Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તમારા મંદિરમાં વસનારાંને ધન્ય છે. તેઓ નિરંતર તમારી સ્તુતિ કરે છે. (સેલાહ) Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે; તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. સેલાહ Faic an caibideilપવિત્ર બાઈબલ4 તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે; તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે. Faic an caibideil |