Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 82:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મેં કહ્યું, “તમે દેવો છો, અને તમે સર્વ પરાત્પરના દીકરા છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મેં કહ્યું, “તમે તો દેવો છો, અને તમે સર્વ સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 મેં કહ્યું કે “તમે દેવો છો, અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 82:6
4 Iomraidhean Croise  

દેવની સભામાં ઈશ્વર ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.


ન્યાયાધીશોની નિંદા ન કર, ને તારા લોકોના કોઈ અધિકારીને શાપ ન દે.


બળદ વિષે કે ગધેડા વિષે કે ઘેટા વિષે કે વસ્‍ત્ર વિષે કે કોઈ ખોવાએલી વસ્‍તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્‍તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્તુ છે, તે વિષેના ગુનાની પ્રત્યેક બાબતમાં બન્‍ને પક્ષની તકરાર ન્યાયાધીશોની રૂબરૂ રજૂ થાય; અને ન્યાયાધીશો જેને ગુનેગાર ઠરાવે તે પોતાના પડોશીને બમણું ભરી આપે.


Lean sinn:

Sanasan


Sanasan