ગીતશાસ્ત્ર 82:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અશક્ત તથા દરિદ્રીનો છૂટકો કરો; દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 ગરીબ અને નિરાધાર જનોને ઉગારો, અને દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 અબળ અને દરિદ્રી ને છોડી મૂકો તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો. Faic an caibideil |