ગીતશાસ્ત્ર 81:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 વળી હું ઉત્તમ ઘઉં તેઓને ખવાડું; અને ખડકમાંના મધથી હું તને તૃપ્ત કરું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પરંતુ પ્રભુ તો ઇઝરાયલને સર્વોત્તમ ઘઉં ખવડાવશે, અને ખડકના ઉત્તમ મધથી તેમને તૃપ્ત કરશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ16 પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ; અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.” Faic an caibideil |