ગીતશાસ્ત્ર 81:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 યહોવાના દ્વેષીઓ તેને તાબે થાય; પણ તેઓનો સમય સદાકાળ ટકી રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 પ્રભુના દ્વેષકો તેમની આગળ દયથી નમી પડશે, અને તેમને કાયમની સજા થશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે; પણ તેમની સજા તો સદાને માટે રહેશે. Faic an caibideil |