Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 8:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે [બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં અને સમુદ્રનાં અન્ય જળચરો એ બધું તેને તાબે કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 વળી આકાશનાં પક્ષીઓ, સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 8:8
4 Iomraidhean Croise  

શું તું સિંહણને માટે શિકાર પકડી શકે? અથવા સિંહનાં બચ્ચાની ભૂખ ભાંગી શકે?


મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે તેને જો; તે બળદની જેમ ઘાસ ખાય છે.


જાનવરો તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;


Lean sinn:

Sanasan


Sanasan