ગીતશાસ્ત્ર 78:54 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 તે પોતાના પવિત્ર [દેશની] હદમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં, પોતાના લોકોને લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.54 તે તેમને પોતાના પવિત્ર દેશમાં એટલે, પોતાના બાહુબળથી જીતેલા પહાડી પ્રદેશમાં લાવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 અને તેમણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં પોતાના લોકોને લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ54 તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં, ડુંગરોવાળા દેશ તરફ જે તેઓએ તેમની શકિતથી લીધો હતો તેમા ચાલતાં કર્યા. Faic an caibideil |