ગીતશાસ્ત્ર 78:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 વળી તેમણે ખડકમાંથી [પાણીની] ધારો કાઢી, અને નદીઓની જેમ પ્રવાહ ચલાવ્યો., Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 ઈશ્વરે ખડકમાંથી જલધારાઓ વહાવી અને જલપ્રવાહને નદીઓની જેમ વહાવ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેમણે ખડકમાંથી પાણીની ધારો કાઢી અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પછી તેમણે ખડકમાંથી પાણી કાઢયું, અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો. Faic an caibideil |