Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 77:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તમે મને મારી આંખો મીંચવા દેતા નથી; હું એટલો બધો વ્યાકુળ છું કે મારાથી બોલાતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તમે મને મારી આંખો પણ મીંચવા દેતા નથી, વ્યાકુળતાને કારણે હું બોલી શક્તો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમે મને મારી આંખો બંધ કરવા દેતા નથી; હું મુશ્કેલીમાં બોલી શકતો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 77:4
5 Iomraidhean Croise  

તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે કાળવૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી, ને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું.


તેઓ સાત દિવસ તથા સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા; તેઓએ જોયું કે તે ઘણો દુ:ખી છે, તેથી કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહિ.


કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં ભારે થાય; તેથી મારું બોલવું અવિચારી હતું.


હું નિસાસા નાખીને થાકી ગયો છું. દર રાતે હું મારા પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.


Lean sinn:

Sanasan


Sanasan