Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 76:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન [તથા] ઉત્તમ છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 હે ઈશ્વર, તમે તેજોમય છો, અને સનાતન પર્વતમાળાઓથીય અધિક ભવ્ય છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 76:4
8 Iomraidhean Croise  

તેઓની તરવાર તેમના પોતાના હ્રદયને વાગશે, અને તેમનાં ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે.


સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે, તે તો પ્રજાઓનો વિનાશક છે; તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે; તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.


તે સિંહોની સાતે હરફર કરવા લાગ્યો, તે જુવાન સિંહ બન્યો; તે શિકાર પકડતાં શીખ્યો, તે માણસોનો ભક્ષ કરતો હતો.


હું તારા ધનુષ્યને ફટકો મારીને તારા ડાબા હાથમાંથી પાડી નાખીશ, ને તારાં બાણોને તારા જમણા હાથમાંથી પાડી નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan