ગીતશાસ્ત્ર 75:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ હું તો હંમેશાં આનંદ કરીશ, હું યાકૂબના ઈશ્વરનાં સ્તોત્રો ગાઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 પરંતુ હું સદાસર્વદા પ્રભુ સંબંધી જ વાત કરીશ અને આપણા પૂર્વજ યાકોબના ઈશ્વરનાં સ્તવન ગાઈશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ. Faic an caibideilપવિત્ર બાઈબલ9 પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ. અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ. Faic an caibideil |