ગીતશાસ્ત્ર 74:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓને સોંપી ન દો; તમારા ગરીબ લોકોને તમે હંમેશાં ભૂલી ન જાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 કબૂતર જેવા તમારા ભોળા લોકને હિંસક શત્રુઓના હાથમાં સોંપશો નહિ. તમારા લાચાર લોકને સદા વીસરી જશો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તમારા કબૂતરનો જીવ હિંસક પશુઓનાં હાથમાં જવા દેશો નહિ; તમારા પીડિત લોકોને સદાને માટે ભૂલી જશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ19 હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ; તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો. Faic an caibideil |