ગીતશાસ્ત્ર 74:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તોપણ પુરાતન કાળથી ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર તારણ કરનાર તે જ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 પરંતુ હે ઈશ્વર, તમે તો પ્રાચીનકાળથી અમારા રાજા છો; તમે અમારે માટે દેશમાં ઘણા વિજયો મેળવ્યા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તોપણ પુરાતન કાળથી, ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર ઉદ્ધાર કરનાર તે જ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પુરાતન કાળથી, દેવ મારા રાજા છે. તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે. Faic an caibideil |