ગીતશાસ્ત્ર 73:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો કે, હું તમારી આગળ પશુ [જેવો જ] હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 ત્યારે હું તો મૂર્ખ અને અજ્ઞાન હતો, અને તમારા પ્રત્યે પશુ સમાન જડ હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો; હું તમારી આગળ પશુ જેવો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો; હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો. Faic an caibideil |