ગીતશાસ્ત્ર 73:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જો મેં કહ્યું હોત, “હું આ પ્રમાણે બોલીશ, ” તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 જો મેં આવી વાતો ઉચ્ચારી હોત, તો મેં ઈશ્વરના લોકનો દ્રોહ કર્યો હોત. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જો મેં કહ્યું હોત, “હું આ પ્રમાણે બોલીશ,” તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત. Faic an caibideilપવિત્ર બાઈબલ15 પરંતુ જો મેં આ પ્રમાણે કહેવાનો નિર્ણય કર્યો હોત, તો મેં તમારા લોકોનો વિશ્વાસઘાત કર્યો હોત. Faic an caibideil |