ગીતશાસ્ત્ર 72:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અરણ્યવાસીઓ તેમની આગળ નમશે; અને તેમના શત્રુઓ ધૂળ ચાટશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 રણપ્રદેશની જાતિઓ તેની આગળ નમો અને તેના શત્રુઓ તેની સમક્ષ ધૂળ ચાટતા થઈ જાઓ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; તેમના શત્રુઓ ધૂળ ચાટશે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 તેની સમક્ષ રણવાસીઓ નમશે, અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે. Faic an caibideil |