Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 71:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 મારું મોં આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે [તથા] તમારા તારણ વિષે વાતો પ્રગટ કરશે; કેમ કે હું [તેઓની] સંખ્યા જાણતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 મારું મુખ તમારી ભલાઈ અને તમે કરેલાં ઉદ્ધારનાં કાર્યો નિત્ય પ્રગટ કરશે; જો કે હું તેમની સંખ્યા જાણતો નથી!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે, તેમ છતાં હું તેમને સમજી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ધારનાં કૃત્યો મારું મુખ આખો દિવસ પ્રગટ કરશે. તેઓની સંખ્યા કેટલી મોટી છે તે હું જાણતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 71:15
18 Iomraidhean Croise  

હે સર્વ પૃથ્વી [વાસીઓ] યહોવાના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમનો વિજય પ્રગટ કરો.


દરરોજ હું તમને સ્તુત્ય માનીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.


જેથી મારું ગૌરવ તમારાં સ્તોત્ર ગાય, અને ચૂપ રહે નહિ. હે યહોવા મારા ઈશ્વર, હું સદાકાળ તમારી આભારસ્તુતિ કરીશ.


મારી જીભ તમારું ન્યાયીપણું પ્રગટ કરશે, અને આખો દિવસ તમારાં સ્તોત્ર ગાશે.


કેમ કે અગણિત આપદાઓએ મને ઘેરી લીધો છે, મારા અન્યાયોએ મને પકડી પાડયો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી. તેઓ મારા માથાના વાળ કરતાં વધારે છે, અને મારું હ્રદય નિર્ગત થયું છે.


હે યહોવા મારા ઈશ્વર, તમારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તમારા વિચારો [એટલાં બધાં] છે, કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ અસંખ્ય છે.


તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી; તમે મારા કાન ઉઘાડયા છે; દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ તમે માગ્યાં નથી.


કેમ કે તમે યજ્ઞથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.


મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; કેમ કે મારું ભૂંડું શોધનારાઓ ફજેત થયા છે, અને ગભરાઈ ગયા છે.


મારું મુખ તમારા સ્તવનથી ભરપૂર થશે, અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે.


પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે, જેથી હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરું.


તેઓ આખો દિવસ તમારે નામે હર્ષ કરે છે; અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.


તું વિવેકબુદ્ધિ સાચવી રાખે, અને તારા હોઠ સમજને સંઘરી રાખે.


તીરંદાજોના ઘોંઘાટથી દૂર, પનઘટ આગળ, એવે એવે ઠેકાણે તેઓ યહોવાનાં ન્યાયકૃત્યો, [એટલે] ઇઝરાયલમાં તેમના રાજ્યનાં ન્યાયકૃત્યો, ગાશે. ત્યારે યહોવાના લોક ભાગળોમાં એકઠા થયા.


Lean sinn:

Sanasan


Sanasan