Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 71:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હે ઈશ્વર, મારાથી દૂર ન થાઓ; હે મારા ઈશ્વર, મને મદદ આપવા ઉતાવળ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 હે ઈશ્વર, મારાથી દૂર ન રહો. હે મારા ઈશ્વર, સત્વરે મારી મદદે આવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ; હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હે દેવ, મારાથી દૂર ન જશો; તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો; અને મને સહાય કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 71:12
10 Iomraidhean Croise  

હે યહોવા, તમે કેમ આઘા રહો છો? સંકટના સમયમાં તમે કેમ સંતાઈ જાઓ છો?


હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.


મારાથી આઘા ન થાઓ; કેમ કે સંકટ પાસે [આવી પડ્યું] છે; અને સહાય કરનાર કોઈ નથી.


પણ, હે યહોવા, તમે દૂર ન થાઓ; હે મારા આશ્રય, મારી મદદે આવો.


હે યહોવા, તમે તે જોયું છે; તમે ચૂપ ન રહો; હે પ્રભુ, મારાથી દૂર ન રહો.


હે યહોવા, કૃપા કરીને મને છોડાવો; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો.


મારા આત્મા પાસે આવીને તેને છોડાવી લો; મારા શત્રુઓથી મારો છૂટકો કરો.


પરંતુ હું દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે આવવાને ઉતાવળ કરો; તમે મારા સહાયકારી તથા મને બચાવનાર છો; હે યહોવા, વિલંબ ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan