ગીતશાસ્ત્ર 68:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 બાશાનનો પર્વત ઈશ્વરનો પર્વત છે; બાશાનનો પર્વત ઘણાં શિખરવાળો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 હે ઉન્નત પર્વત બાશાન, હે ઘણાં શિખરોવાળા બાશાન પર્વત! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે; બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે, બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે. Faic an caibideil |