ગીતશાસ્ત્ર 66:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 પરંતુ ઈશ્વરે સાચે જ મારું સાંભળ્યું છે, અને તેમણે મારી પ્રાર્થના પ્રત્યે ધ્યાન આપ્યું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે, અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે. Faic an caibideil |