ગીતશાસ્ત્ર 63:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 હું તમને વળગી રહું છું, અને તમારો જમણો હાથ મને સંભાળે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે, તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે. Faic an caibideil |