ગીતશાસ્ત્ર 63:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેઓ તરવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને શિયાળવાંનો ભક્ષ થઈ પડશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓ તલવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તેઓ તરવારથી માર્યા જશે, અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે. Faic an caibideil |