ગીતશાસ્ત્ર 60:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 વૈરીની સામે અમને સહાય કરો; કેમ કે માણસે કરેલો બચાવ વ્યર્થ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 શત્રુઓ વિરુદ્ધ અમને સહાય કરો. કારણ, માનવી સહાય વ્યર્થ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અમારા શત્રુઓ વિરુદ્ધ અમારી સહાય કરો, કારણ કે માણસોની સહાય વ્યર્થ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો; કારણ, માણસોની સહાય વ્યર્થ છે. Faic an caibideil |