ગીતશાસ્ત્ર 57:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 હે ઈશ્વર, આકાશ કરતાં તમે ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો [થાઓ]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્નત મનાઓ, અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ5 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો. તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ. Faic an caibideil |