ગીતશાસ્ત્ર 55:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે મને છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે; કેમ કે મારી સામે લડનારા ઘણા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 તે મારા જીવને પ્રત્યેક હુમલાખોરથી બચાવી સલામત રાખશે; કારણ, મારા વિરોધીઓ ઘણા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે કેમ કે મારી સામે લડનારા ઘણા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 હું ઘણા યુદ્ધોમાં લડ્યોં છું; પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે. Faic an caibideil |