ગીતશાસ્ત્ર 51:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 મારાં પાપ તરફ નજર ન કરો; મારા સર્વ અન્યાય ભૂંસી નાખો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 મારાં પાપ પરથી તમારી નજર ફેરવી લો, અને તમે મારા સર્વ દોષો ભૂંસી નાખો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 મારા પાપો તરફ જોશો નહિ, ભૂંસી નાખો મારા સર્વ પાપ. Faic an caibideil |