ગીતશાસ્ત્ર 5:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તમારી હજૂરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શક્તા નથી; કેમ કે તમે સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તમારી સન્મુખ અહંકારીઓ ઊભા રહી શક્તા નથી; તમે બધા દુષ્ટોનો તિરસ્કાર કરો છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો, અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો. Faic an caibideil |