Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 48:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓએ તે જોયું ત્યારે તેઓ વિસ્મય પામ્યા; તેઓને દહેશત લાગી, અને તેઓ ત્વરાથી જતા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પરંતુ સિયોનને જોઈને તેઓ આશ્ર્વર્યમાં ડૂબી ગયા, અને ભયભીત બની ઉતાવળે ભાગી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા, ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 48:5
5 Iomraidhean Croise  

યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્‍જ થાય છે, અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે:


અને તેમણે તેઓના રથોનાં પૈડાં કાઢી નાખ્યાં, તેથી તેમને તે ચલાવવા મુશ્કેલ થઈ પડયું; અને તેથી મિસરીઓએ કહ્યું “આપણે ઇઝરાયલની આગળથી નાસીએ; કેમ કે યહોવા તેઓના પક્ષમાં રહીને મિસરીઓની વિરુદ્ધ લડે છે.”


અને એ સર્વ રાજાઓ એકઠા થયા. અને તેઓએ આવીને ઇઝરાયલની સાથે લડવાને મેરોમ સરોવર પાસે એકત્ર છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan