ગીતશાસ્ત્ર 47:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સુંદર ગીત રચીને સ્તોત્ર ગાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 કારણ, ઈશ્વર સમસ્ત પૃથ્વીના રાજા છે. સુંદર ગીતો રચીને તેમની સ્તુતિ ગાઓ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે. તેમની પ્રશંસાના ગીતો ગાઓ. Faic an caibideil |