ગીતશાસ્ત્ર 47:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તે પ્રજાઓ સામે અમને વિજય અપાવે છે; તે રાષ્ટ્રોને અમારે ચરણે નમાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં અને આપણા શાસન નીચે મૂકે છે. Faic an caibideil |