ગીતશાસ્ત્ર 45:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 આનંદથી તથા ઉત્સાહથી તેઓને લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 આનંદ અને ઉત્સાહથી તેઓ દોરાય છે અને એમ તેઓ રાજમહેલમાં પ્રવેશે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે. Faic an caibideil |