ગીતશાસ્ત્ર 44:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તમે અમને સહાય કરવા ઊઠો, અને તમારી કૃપાથી અમને છોડાવી લો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 ઊઠો, અમારી વહારે આવો; તમારા પ્રેમને લીધે અમને ઉગારો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 અમને મદદ કરવાને ઊઠો અને તમારી કૃપાથી અમને છોડાવો. Faic an caibideilપવિત્ર બાઈબલ26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો, અને તમારી કૃપાથી અમને બચાવી લો. Faic an caibideil |