ગીતશાસ્ત્ર 44:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અમે પેટ ઘસડતા થઈએ છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 અમારાં મસ્તક ધૂળમાં રગદોળાયાં છે, અને અમારાં શરીર ભોંયભેગાં થયાં છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અને અમે પેટ ઘસડતા થયાં છીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે. Faic an caibideil |