Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 38:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હું બેહોશ થયો છું તથા ઘણો કચડાઈ ગયો છું; મારા હ્રદયના ગભરાટને લીધે મેં બૂમાબૂમ કરી મૂકી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 હું નિર્ગત થઈ ગયો છું અને અત્યંત કચડાઈ ગયો છું. મારા હૃદયમાં ખળભળાટ મચી ગયો છે અને હું વેદનાને લીધે કણસું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હું નિર્બળ થઈને કચડાઈ ગયો છું; મારા હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું, હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 38:8
6 Iomraidhean Croise  

કેમ કે મારો નિશ્ચાસ જ મારો ખોરાક છે, અને મારી બૂમો પાણીની જેમ રેડવામાં આવે છે.


મારાં આંતરડાં ચળવળાટ કરે છે, અને શાંત થતાં નથી; મારા પર વિપત્તિના દિવસો આવી પડયા છે.


હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું. હું જનમંડળમાં ઊભો થઈને મદદને માટે બૂમ પાડું છું.


હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારાં હાડકાં જીર્ણ થયાં,


રીંછની જેમ ઘૂરકીએ છીએ, ને હોલાની જેમ કણીએ છીએ; ઇનસાફની આશા રાખીએ છીએ, પણ કંઈ મળતો નથી; તારણની આશા રાખીએ છીએ, પણ તે અમારાથી દૂર રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan