ગીતશાસ્ત્ર 38:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કેમ કે તમારાં બાણ મને વાગ્યાં છે, તમારો હાથ મને જોરથી દાબે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તમારાં બાણો મને વાગ્યાં છે; તમારા ભુજે મને ભીંસી નાખ્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કેમ કે તમારાં બાણો મને વાગ્યાં છે અને તમારો હાથ મને જોરથી દાબે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે; અને તમારા હાથે મને કચડી નાખ્યો છે. Faic an caibideil |