Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 35:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ઢાલ તથા બખતર સજીને મારી સહાય કરવાને ઊભા થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ઊઠો! ઢાલ અને બખ્તર સજીને મારી વહારે આવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 નાની તથા મોટી ઢાલ સજીને મારી સહાયને માટે ઊભા થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો, અને મારું રક્ષણ કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 35:2
6 Iomraidhean Croise  

તે પોતાનાં પીછાંથી તને ઢાંકશે, અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે; તેમની સત્યતા ઢાલ તથા બખ્તર છે.


યહોવા તો યોદ્ધો છે; તેમનું નામ યહોવા છે.


તેઓ દૂર દેશથી, દિગંતથી આવે છે. યહોવા તથા તેમના કોપનાં શસ્ત્રો આખા દેશનો વિનાશ કરવા આવે છે.


યહોવા વીરની જેમ બહાર આવશે; યોદ્ધાની જેમ તે આવેશને પ્રદીપ્ત કરશે; તે મોટેથી પોકારશે, વળી તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે.


Lean sinn:

Sanasan


Sanasan