ગીતશાસ્ત્ર 29:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહોવાનો સાદ અરણ્યને ધ્રુજાવે છે; યહોવા કાદેશના અરણ્યને ધ્રુજાવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 પ્રભુની ગર્જના વેરાનપ્રદેશને ધ્રુજાવે છે, પ્રભુ કાદેશના વેરાનપ્રદેશને થથરાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 યહોવાના સાદના પડઘા રણને, અને કાદેશના રણને ધ્રુજાવે છે. Faic an caibideil |