ગીતશાસ્ત્ર 29:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવાનો સાદ સમર્થ છે; યહોવાનો સાદ માહાત્મ્યથી ભરપૂર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પ્રભુની ગર્જના શક્તિશાળી છે. પ્રભુની ગર્જના મહત્તાથી ભરપૂર છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે, યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે. Faic an caibideil |