Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 28:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યહોવાને ધન્ય હો, કેમ કે તેમણે મારી યાચનાનાં કાલાવાલા સાંભળ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુને ધન્ય હો, કેમ કે તેમણે મારી વિનંતીનો પોકાર સાંભળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોવાહની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવાની સ્તુતિ થાઓ, કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 28:6
6 Iomraidhean Croise  

સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, એટલે યહોવાએ મને ઉત્તર આપીને વિશાળ જગામાં [બેસાડ્યો].


Lean sinn:

Sanasan


Sanasan