ગીતશાસ્ત્ર 28:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેઓ યહોવાનાં કૃત્યો તથા તેમના હાથનાં કામો લેખવતા નથી, માટે તે તેઓને તોડી પાડશે અને તેઓને સ્થિર કરશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 હે પ્રભુ, તેઓ તમારાં કાર્યો, એટલે તમારા હાથનાં કાર્યો ધ્યાનમાં લેતા નથી; તેથી તમે તેમને તોડી પાડો અને ફરીથી સ્થાપન ન કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે; જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે અને ફરી કદી સ્થાપિત કરશે નહિ. Faic an caibideil |
જેમ મારા સેવક દાઉદે કર્યું તેમ જે સર્વ આજ્ઞાઓ હું તને આપીશ તે પર જો તું કાન દેશે ને મારા માર્ગોમાં ચાલશે, ને મારી ર્દષ્ટિમાં જે સારું છે તે કરીને મારા વિધિઓ તથા મારી અજ્ઞાઓ પાળશે, તો એમ થશે કે હું તારી સાથે રહીશ, ને મેં દાઉદને માટે બાંધ્યું તેમ તારે માટે અવિચળ ઘર બાંધીશ, ને ઇઝરાયલને તારે સ્વાધીન કરીશ.