ગીતશાસ્ત્ર 23:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 સાચે જ તમારી ભલાઈ અને તમારો પ્રેમ જીવનભર મારા સાથી બનશે અને હું સદાસર્વદા યાહવે ઘરમાં નિવાસ કરીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે; અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ. Faic an caibideil |